ગુજરાતમાં ડુંગળીની આવક સરેરાશ ઘટતા લાલ ડુંગળીના ભાવમાં થયો ઘટાડો

ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. લાલ ડુંગળીનાં ભાવ આજે વધુ મણે રૂ.૩૦ તુટ્યાં હતાં, જોકે સફેદમાં બજારો અથડાય રહ્યાં છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે લાલ ડુંગળીનાં ભાવ હજી નીચા આવી શકે છે, પંરતુ સફેદ ડુંગળીના ભાવ માં બહુ વધારે આવકો નહીં થાય તો ભાવ ઘટે તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. મહુવામાં શુક્રવારે … Read more

મહારાષ્ટ્રના નાશીકમાં ડુંગળીના પાકમાં નુકશાન થતા ડુંગળીના ભાવ ઊચકાયાં

ફરી ડુંગળીનાં બજાર ભાવ માં સુધારો જોવા મળી રહ્યો છે. નાશીકમાં ડુંગળીનાં પાકને તાજેતરમાં પડેલા વરસાદથી નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સરેરાશ ભાવમાં ફરી સુધારો જોવામળ્યો છે. જોક આગામી દિવસોમાં ભાવ બહુ વધી જાય તેવી સંભાવનાં નથી, કારણ કે આવકો સતત વધી રહી છે અને હોળી પછી આવકોમાં મોટો વધારો ગુજરાત બહાર થશે. ગોંડલમાં આજે … Read more

ડુંગળીમાં આવકો સતત વધતા, ડુંગળીના ભાવ થી ખેડૂતને નુકશાન

ડુંગળીમાં આવકો સતત વધી રહી હોવાથી ભાવમાં આજે વધુ રૂ.૫૦નો ઘટાડો થયો હતો. ગોંડલમાં આજે આવકો કરતાં દોઠ થી બે લાખ કટ્ટાની આવક થઈ હોવાનો અંદાજ છે. ગોંડલમાં લાલ ડુંગળીમાં આજે ૩૮૬૦૦ કટ્ટાનાં વેપાર સાથે ગોંડલ ડુંગળીનાં ભાવ રૂ.૧૨૧ થી ૪૫૦ અને સફેદમાં ર૩ હજાર ક્ટ્ટાના વેપાર સાથે ભાવ રૂ.૧૧૧ થી ૧૯૧નાં જોવા મળ્યા હતાં. … Read more